Halaman

    Social Items

Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.

 

૧. જરૂરી નથી કે ખુશી થાય એની સાથે જ 
     પ્રેમ થાય...
     દિલ તોડવા વાળા પણ ગજબના
     યાદ રહી જાય છે... 
૨. પ્રેમ કરી તો બધા લેશે પણ જ્યારે નિભાવવા
    ની વાત આવશે...
    ત્યારે બધા ને પોતાની મજબૂરી
    યાદ આવશે...
૩. મારી જીણી ને મજાક બનાવીને
    મૂકી દીધો છે....
    અને વર્તન તો એવું કરે જાણે બધો વાંક
    મારો જ હોય....
૪. તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરી
    લ્યો સાહેબ...
    છેલ્લે તો તમને એમ જ કહેશે કે તે
    મારી માટે કર્યું જ શું છે....
૫. સાચો પ્રેમ કરવા વાળા જ તડપે છે
    સાહેબ...
    બાકી time pass કરવા વાળા તો
    મોજથી કરે છે.
૬. Relationship માં પ્રેમ હોવો જોઈએ
    સાહેબ...
    બાકી પૈસા તો આપણે બન્ને ભેગા
     મળીને પણ કમાઈ લઈશું....
૭. કડવું સત્ય આજકાલ લોકો sorry
    પોતાની ભૂલ માનવા...
    નથી બોલતા પણ Matter ને close
    કરવા માટે બોલતા હોય છે...
૮. સવાર સવાર માં તારો અવાજ
    સાંભળું....
    પછી દિવસની શું ઓકાત કે તે
    ખરાબ જાય....
૯. રડતા નહી કોઈ ને છોડી જવાથી
    કેમ કે..
    આ દુનિયા માં કોઈ પણ વસ્તુ
    permanent નથી.
૧૦. ભગવાન પાસે એક જ દુઆ
       માંગુ છું કે..
       જે છે તેને હંમેશા મારી પાસે જ
        રાખજે....
૧૧. કમી નથી આ દુનિયા માં
      છોકરીઓની...
      પણ આ દિલ ને તારા સિવાય કોઈ બીજું
      મંજૂર જ નથી...
૧૨. એક વાતનો જવાબ હજુ નથી
      મળ્યો...
     જે કિસ્મતમાં નથી તેની સાથે જ પ્રેમ
     શું કામ થાય છે....
૧૩. મારી આંખો માં આંસુ ના આવતા
      હોય એટલે...
     એનો મતલબ એ નથી કે મને દુઃખ
     ના થતું હોય...
૧૪. ભીડ હજારો ની હોય કે
      લાખોની...
     તને જોવાની ઈચ્છા મને હંમેશા
     રહે છે....
૧૫. special વ્યક્તિ સાથે વાત ભલે
      થોડીવાર જ થતી હોય..
      પણ જેટલી થતી હોય એ આપણું Mood
      બનાવી દેતી હોય છે...
૧૬. એ જરૂરી નથી કે તમે રોજ વાત
      કરો...
     પણ જ્યારે પણ કરો દિલ થી
     વાત કરો...
૧૭. બહારથી તો બધા ચહેરા સતા જ જોવા
       મળે છે આ દુનિયામાં.
       પણ તે ચહેરા ની અંદર ખૂબ જ ઉંડા રાક
       છૂપાયેલા હોય છે....
૧૮. છોકરીઓ એની સામે જ રડતી
       હોય છે....
       જે એના માટે ખૂબ Special
       હોય....
૧૯. એમ ના માનશો કે તમને કેહવાની મારી
      હિંમત નથી...
     અફસોસ બસ એ જ છે કે તમને લાગણી
     ની કોઈ કિંમત નથી...


Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari
Gujarati love sms

 

50+ Gujarati Love Shayari/Quotes 2021 with picture, gujarati love shayari 2021

Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.

 

૧. જરૂરી નથી કે ખુશી થાય એની સાથે જ 
     પ્રેમ થાય...
     દિલ તોડવા વાળા પણ ગજબના
     યાદ રહી જાય છે... 
૨. પ્રેમ કરી તો બધા લેશે પણ જ્યારે નિભાવવા
    ની વાત આવશે...
    ત્યારે બધા ને પોતાની મજબૂરી
    યાદ આવશે...
૩. મારી જીણી ને મજાક બનાવીને
    મૂકી દીધો છે....
    અને વર્તન તો એવું કરે જાણે બધો વાંક
    મારો જ હોય....
૪. તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરી
    લ્યો સાહેબ...
    છેલ્લે તો તમને એમ જ કહેશે કે તે
    મારી માટે કર્યું જ શું છે....
૫. સાચો પ્રેમ કરવા વાળા જ તડપે છે
    સાહેબ...
    બાકી time pass કરવા વાળા તો
    મોજથી કરે છે.
૬. Relationship માં પ્રેમ હોવો જોઈએ
    સાહેબ...
    બાકી પૈસા તો આપણે બન્ને ભેગા
     મળીને પણ કમાઈ લઈશું....
૭. કડવું સત્ય આજકાલ લોકો sorry
    પોતાની ભૂલ માનવા...
    નથી બોલતા પણ Matter ને close
    કરવા માટે બોલતા હોય છે...
૮. સવાર સવાર માં તારો અવાજ
    સાંભળું....
    પછી દિવસની શું ઓકાત કે તે
    ખરાબ જાય....
૯. રડતા નહી કોઈ ને છોડી જવાથી
    કેમ કે..
    આ દુનિયા માં કોઈ પણ વસ્તુ
    permanent નથી.
૧૦. ભગવાન પાસે એક જ દુઆ
       માંગુ છું કે..
       જે છે તેને હંમેશા મારી પાસે જ
        રાખજે....
૧૧. કમી નથી આ દુનિયા માં
      છોકરીઓની...
      પણ આ દિલ ને તારા સિવાય કોઈ બીજું
      મંજૂર જ નથી...
૧૨. એક વાતનો જવાબ હજુ નથી
      મળ્યો...
     જે કિસ્મતમાં નથી તેની સાથે જ પ્રેમ
     શું કામ થાય છે....
૧૩. મારી આંખો માં આંસુ ના આવતા
      હોય એટલે...
     એનો મતલબ એ નથી કે મને દુઃખ
     ના થતું હોય...
૧૪. ભીડ હજારો ની હોય કે
      લાખોની...
     તને જોવાની ઈચ્છા મને હંમેશા
     રહે છે....
૧૫. special વ્યક્તિ સાથે વાત ભલે
      થોડીવાર જ થતી હોય..
      પણ જેટલી થતી હોય એ આપણું Mood
      બનાવી દેતી હોય છે...
૧૬. એ જરૂરી નથી કે તમે રોજ વાત
      કરો...
     પણ જ્યારે પણ કરો દિલ થી
     વાત કરો...
૧૭. બહારથી તો બધા ચહેરા સતા જ જોવા
       મળે છે આ દુનિયામાં.
       પણ તે ચહેરા ની અંદર ખૂબ જ ઉંડા રાક
       છૂપાયેલા હોય છે....
૧૮. છોકરીઓ એની સામે જ રડતી
       હોય છે....
       જે એના માટે ખૂબ Special
       હોય....
૧૯. એમ ના માનશો કે તમને કેહવાની મારી
      હિંમત નથી...
     અફસોસ બસ એ જ છે કે તમને લાગણી
     ની કોઈ કિંમત નથી...


Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari
Gujarati love sms

 

1 comment:

  1. Miranda House University of Delhi – मिरांडा हाउस एक गर्ल्स कॉलेज है ये दिल्ली यूनिवर्सिटी के लोथ कैम्पस मे स्थित है मिरांडा हाउस की स्थापना सन् 1948 मे की गई थी। मिरांडा हाउस को एन एस के द्वारा A+ ग्रेड दिया गया है। मिरांडा हाऊस पूरी दुनिया की नंबर 1 कॉलेज है। इस कॉलेज मे एडमिशन लेना बहुत ही बड़ी बात है। आज हम आपको मिरण्डा हाउस यूनिवर्सिटी मे आप एडमिशन कैसे लोगे और यहा क्या क्या कोर्स और और यहा की फीस के बारे मे आपको जानकारी देंगे। आपको आज हम मिरांडा हाउस के बारे मे सभी जानकारी देंगे। दिल्ली का मिरांडा हाउस Miranda House University of Delhi

    ReplyDelete