Halaman

    Social Items

 Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.


૧. મારે કરવી છે તારી સાથે મુલાકાત

    એવી દુનિયામાં....

    જ્યાં મળી ને છુટા પાડવાનો રિવાજ

    જ ના હોય....

Gujarati love shayari


૨. છોકરીઓ સામે દરેક વાત વિચારીને

    કરવી...

   કેમ કે એ હંમેશા બધું યાદ રાખતી

   હોય છે...

૩. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૪. દિવાલ એક બાજુથી ચણી શકાય પણ

    પુલ તો...

    બે બાજુથી જ બાંધવો પડે બસ સંબંધોનું

    પણ આવું જ કંઈક છે.

૫. ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે

    જેમાંથી કોઈ એક..

ઉડી જાય તો બીજો આપોઆપ

    ઉડી જાય છે...

Gujarati love shayari


૬. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૭. જો તું મને પ્રેમ કરતી હોત તો આમ

    છોડીને..

    જાત જ નહી મજબૂરી તો માત્ર એક

    બહાનું જ છે...

Gujarati love shayari


૮. દરેક વ્યક્તિમાં તને શોધું છું પણ

    ખબર નહિ....

    કોઇ એવી વ્યક્તિ મળી નથી તારા

    જેવી કે મળશે પણ નહી..

Gujarati love shayari


૯. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ યાદ ના

    કરે ને ત્યારે...

    ખબર પડે છે કે ઘણા કલાકો હોય છે

    દિવસમાં...

Gujarati love shayari


૧૦. આંસુઓમાં ભલે થોડું પણ વજન

      નથી હોતું....

      પણ તેની અંદર બહુ ભારે લાગણી

      છૂપાયેલી હોય છે...

૧૧. ઊંઘથી ઘેરાયેલી આંખો અને બંધ થતી

      પાપણોની વચ્ચે તું હમણાં....

      ઓનલાઇન આવીને વાત કરીશ એ

      આશા એટલે પ્રેમ..

Gujarati love shayari


૧૨. મન થાય છે કે તેને લઇને બધાથી

      દુર જતો રહું.

     જ્યાં કોઈ ના પહોંચી શકે

      મારા સુધી...

૧૩. જેને આપણે love કરતા હોઈએ

      તેને....

     હેરાન કરવાની મજા જ કાંઈક

      અલગ હોય છે....

Gujarati love shayari


૧૪. 90% લોકો જે વાત રૂબરૂ માં નથી

      કરી શકતા...

     તે એ બધી વાત મેસેજ માં કરી દેતા

     હોય છે...

Gujarati love shayari


૧૫. કોઈને સફાઈ ના આપો તમારા સાચા

      હોવાની સાહેબ..

     તમે સાચા છો તે ભગવાન જાણે છે

     એટલે બહુ છે....

50+ Gujarati love shayari with pictures, gujarati love quotes 2021

 Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.


૧. મારે કરવી છે તારી સાથે મુલાકાત

    એવી દુનિયામાં....

    જ્યાં મળી ને છુટા પાડવાનો રિવાજ

    જ ના હોય....

Gujarati love shayari


૨. છોકરીઓ સામે દરેક વાત વિચારીને

    કરવી...

   કેમ કે એ હંમેશા બધું યાદ રાખતી

   હોય છે...

૩. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૪. દિવાલ એક બાજુથી ચણી શકાય પણ

    પુલ તો...

    બે બાજુથી જ બાંધવો પડે બસ સંબંધોનું

    પણ આવું જ કંઈક છે.

૫. ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે

    જેમાંથી કોઈ એક..

ઉડી જાય તો બીજો આપોઆપ

    ઉડી જાય છે...

Gujarati love shayari


૬. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૭. જો તું મને પ્રેમ કરતી હોત તો આમ

    છોડીને..

    જાત જ નહી મજબૂરી તો માત્ર એક

    બહાનું જ છે...

Gujarati love shayari


૮. દરેક વ્યક્તિમાં તને શોધું છું પણ

    ખબર નહિ....

    કોઇ એવી વ્યક્તિ મળી નથી તારા

    જેવી કે મળશે પણ નહી..

Gujarati love shayari


૯. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ યાદ ના

    કરે ને ત્યારે...

    ખબર પડે છે કે ઘણા કલાકો હોય છે

    દિવસમાં...

Gujarati love shayari


૧૦. આંસુઓમાં ભલે થોડું પણ વજન

      નથી હોતું....

      પણ તેની અંદર બહુ ભારે લાગણી

      છૂપાયેલી હોય છે...

૧૧. ઊંઘથી ઘેરાયેલી આંખો અને બંધ થતી

      પાપણોની વચ્ચે તું હમણાં....

      ઓનલાઇન આવીને વાત કરીશ એ

      આશા એટલે પ્રેમ..

Gujarati love shayari


૧૨. મન થાય છે કે તેને લઇને બધાથી

      દુર જતો રહું.

     જ્યાં કોઈ ના પહોંચી શકે

      મારા સુધી...

૧૩. જેને આપણે love કરતા હોઈએ

      તેને....

     હેરાન કરવાની મજા જ કાંઈક

      અલગ હોય છે....

Gujarati love shayari


૧૪. 90% લોકો જે વાત રૂબરૂ માં નથી

      કરી શકતા...

     તે એ બધી વાત મેસેજ માં કરી દેતા

     હોય છે...

Gujarati love shayari


૧૫. કોઈને સફાઈ ના આપો તમારા સાચા

      હોવાની સાહેબ..

     તમે સાચા છો તે ભગવાન જાણે છે

     એટલે બહુ છે....

No comments