Halaman

    Social Items

 Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.


1. હજું પણ હજારો વાર નમું છું

    કારણ કે મારે વટ નહીં સંબંધ

    રાખવો છે..!!

Gujarati motivational shayari in gujarati

2. સ્વાર્થ પતે એટલે ભૂલી

    જવા વાળાને નર્કમાં પણ

    જગ્યા નથી મળતી..!!

Gujarati motivational shayari in gujarati

3. સિંહબનો સિંહાસન ની ચિંતા

    ના કરો તમે જયા બેસો ત્યાં જ

    સિંહાસન બની જશે...!

Gujarati motivational shayari in gujarati

4. ફાટેલાખિસ્સા હોય ને

    ત્યારે જ ખબર પડે છે કે

    કયા સંબંધ ની સિલાઈ

    મજબુત છે..!!

Gujarati motivational shayari in gujarati

5. ટુંકી બુદ્ધિ અને અધુરી

    સમજણ નું પરિણામ એટલે

    સંબંધ "ICU" માં..!!

Gujarati motivational shayari in gujarati

6. મને મારી તાકાત નો

    અહેસાસ ત્યારે થયો

    જ્યારે મને હરાવવા

    બઘા ભેગા થય ગયાં.!!

Gujarati motivational shayari in gujarati

7. સરનામાં વિનાનો માણસ

    છું હું ઈચ્છાઓનો ટોપલો

   ભરીને ફરતો ફકીર છું હું..

Gujarati motivational shayari in gujarati

8. મંા આપ્યા વિના

    'સુવિધાઓ આપવી એ પહેલા

     મો પતન નોતરે છે..!

Gujarati motivational shayari in gujarati

9. વિશ્વાસ પોતાના પર

    કરશો તો તાકાત બનશે

    બીજા પર કરશો તો

    કમજોરી બની જશે..!!

Gujarati motivational shayari in gujarati

10. જીવન માં જવાબદાર બનો

       જવાબદારી ના બનો..!

Gujarati motivational shayari in gujarati

11. વિશ્વાસ પોતાના પર

       કરશો તો તાકાત બનશે

       બીજા પર કરશો તો

       કમજોરી બની જશે..!!

Gujarati motivational shayari in gujarati

12. દગોખાધા પછી જ

      ખબર પseોખરા કેમ

      હેવાય..!!

Gujarati motivational shayari in gujarati


13. સ્ટોરીમાં મેશન કરે

      એનહિ આપણી ગેરહાજરીનું

      ટેન્શન કરે એમિત્ર..!!

Gujarati motivational shayari in gujarati

14. ક્ષમતા જોઈને

      સંબંધ બનાવે તેને

      સંબંધી નહીં વેપારી

      કહેવાય.!

Gujarati motivational shayari in gujarati

15. પડવાનોse શું હોય મને

       તાલેખોળો છેને" માં "

Gujarati motivational shayari in gujarati

16. આશીર્વાદ અને શ્રાપ એવી

       દુવા છે જે લય નથી શકતા

      કે ય નથી શકતા બસ

      નીકળી જાય છે..!!

Gujarati motivational shayari in gujarati

17. મહેનત

       કરતા જ રહો ઓળખાણ

      તો તમારી BMW પોતેજ

      આપશે...!!

Gujarati motivational shayari in gujarati

18. #Bદમાં નીકળી જાવા

       મઝીલે તો મહાદેવપહોચાseો.!!

Gujarati motivational shayari in gujarati

19. મજા તો ચટપટામિત્રો

      બનાવવા માં છે કડવા હુરમનો

      બનાવવામાં નહીં !

Gujarati motivational shayari in gujarati

20. રૂપાળી તન કરતા

      સ્વચ્છ મન સારૂ..!

Gujarati motivational shayari in gujarati

21. શ્રેષ્ઠ માનવતા એટલે

       ઢંઢેરો પીટ્યા વગર

       કન્નતીકોઇને મદદ.!!

22. મીઠાશોના ખાલી બે

      ટીપા સંબંધોને પોલિયો

      થતા અટકાવે છે..!!

23. અહીં પગના તળિયા કોઈ

      નથી જોતું બુટ ની પાલીશ

      ચકાચક હોવી જોઈએ..!!

24. હું તો રહ્યો મધ્યમ વર્ગનો

      માણસ ઇચ્છાઓ ઓછી ને

      જવાબદારી વધારે..!!

25. અસંતુષ્ટમાણસને

      બીજા ની ઝુંપડી પણ હંમેશા

      બંગલો જ દેખાય છે..!!

26. માણસના કાવતરાંઓની

      સામે કુદરત ની

      કાતરમોટી હોય છે..!

27. ઈર્ષાની અગ્ની જીવતાં

       માણસને બાળી નાખે છે..

28. હું કંઈક છું એવો અહંકાર

       કરશો નહીં પાછળથી

       પછતાવું પડશે..!

29. તીથ કરી કરી થાકયાં

       ચરણ તોયેના પહોંચ્યો

       હરિનેણ..!!

30. દોસ્તને પારખવા માટે

       મુસીબત શ્રેષ્ઠ તક છે..!!

31. એટલા પણ દયાળુ ના

       બનો કે સામેવાળા વ્યક્તિ

       એની ઔકાત બતાવી દે..!!

32. શનિ નડે છે એટલે બધાને

       હનુમાન ચાલીસા મોઢે છે.

       પણ અBણોણ કૃષ્ણ કોઇને

      નતોનથી બાકી આખી ગીતા

      મોઢે રેત..!!

33. ઝુંપડી મા રાજ કરવું

       ગમશે સાહેબ પરંતુ

       મહેલો ની ગુલામી

       કરવી મને નઈ પરવડે..!!

34. સાબિત કરવું પડે

       ત્યાં સંબંધ ના હોય..!!

35. હોય એ નાની કે પછી મોટી

       ગણતા હોય ભલે સૌ એને

        પારકી તોય થાકેલાં-હારેલાં

       'બાપની કિંમત હોય છે દીકરી.!!

36. પોતાની મહેનત

      નો રાજા છું બાકી ગુલામી

      હું કોઈના બાપની નથી કરતો

37. શિયાળ નો ચહેરો થવા

      કરતાં સિંહ ની પૂછળી થવું

     વધુ સારું.!!

38. માણસ તો માફ કરતો

       હોવો જોઈએ સજા આપવા

       તો ભગવાન બેઠો છે.!!

39. મોબાઈલ નું હોય કે

       જિંદગી નું પણ સ્ટેટસ એવું રાખો

       કે લોકો ને કોપી જ કરવી પડે..!!

40. દિલ દયા વાળુ હોવું જોઈએ

       દગો તો સામેવાળા મફતમાં

       જ આપે છે..!

41. સંબંધ

       ગમે તે હોય એનો પાસવર્ડ

       એક જ છે વિશ્વાસ

42. ઘરમાં રોજમાતા-પિતાનો

       અવાજ સાંભળવો એ પણ

       સૌથી મોટી નસીબની વાત છે..!!

43. મહાદેવ જ સ્વર્ગ છે

       મહાદેવ મોક્ષ છે

       ૪મો છે

44. સીવેલા સંબંધોને આજે

       પણ પહેરું છું વટથી

       દિલથી લીધેલા ટાંકા એમ

       નથી તુટતા કંઈ ઝટથી..!!

45. #Bદમાં નીકળી જાવા

       મઝીલે તો મહાદેવપહોચાseો.!!

600+ Gujarati Suvichar quotes in gujarati text, gujarati motivational quotes in gujarati tect

 Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.


૧. મારે કરવી છે તારી સાથે મુલાકાત

    એવી દુનિયામાં....

    જ્યાં મળી ને છુટા પાડવાનો રિવાજ

    જ ના હોય....

Gujarati love shayari


૨. છોકરીઓ સામે દરેક વાત વિચારીને

    કરવી...

   કેમ કે એ હંમેશા બધું યાદ રાખતી

   હોય છે...

૩. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૪. દિવાલ એક બાજુથી ચણી શકાય પણ

    પુલ તો...

    બે બાજુથી જ બાંધવો પડે બસ સંબંધોનું

    પણ આવું જ કંઈક છે.

૫. ભરોસો અને પ્રેમ એવા બે પક્ષી છે

    જેમાંથી કોઈ એક..

ઉડી જાય તો બીજો આપોઆપ

    ઉડી જાય છે...

Gujarati love shayari


૬. એની યાદ ભલે એક યાદ બનીને

    ખોવાઈ ગઈ..

    પણ પ્રેમ હતો અને પ્રેમ સદાય

    રણે...

Gujarati love shayari


૭. જો તું મને પ્રેમ કરતી હોત તો આમ

    છોડીને..

    જાત જ નહી મજબૂરી તો માત્ર એક

    બહાનું જ છે...

Gujarati love shayari


૮. દરેક વ્યક્તિમાં તને શોધું છું પણ

    ખબર નહિ....

    કોઇ એવી વ્યક્તિ મળી નથી તારા

    જેવી કે મળશે પણ નહી..

Gujarati love shayari


૯. જ્યારે કોઈ ખાસ વ્યક્તિ યાદ ના

    કરે ને ત્યારે...

    ખબર પડે છે કે ઘણા કલાકો હોય છે

    દિવસમાં...

Gujarati love shayari


૧૦. આંસુઓમાં ભલે થોડું પણ વજન

      નથી હોતું....

      પણ તેની અંદર બહુ ભારે લાગણી

      છૂપાયેલી હોય છે...

૧૧. ઊંઘથી ઘેરાયેલી આંખો અને બંધ થતી

      પાપણોની વચ્ચે તું હમણાં....

      ઓનલાઇન આવીને વાત કરીશ એ

      આશા એટલે પ્રેમ..

Gujarati love shayari


૧૨. મન થાય છે કે તેને લઇને બધાથી

      દુર જતો રહું.

     જ્યાં કોઈ ના પહોંચી શકે

      મારા સુધી...

૧૩. જેને આપણે love કરતા હોઈએ

      તેને....

     હેરાન કરવાની મજા જ કાંઈક

      અલગ હોય છે....

Gujarati love shayari


૧૪. 90% લોકો જે વાત રૂબરૂ માં નથી

      કરી શકતા...

     તે એ બધી વાત મેસેજ માં કરી દેતા

     હોય છે...

Gujarati love shayari


૧૫. કોઈને સફાઈ ના આપો તમારા સાચા

      હોવાની સાહેબ..

     તમે સાચા છો તે ભગવાન જાણે છે

     એટલે બહુ છે....

50+ Gujarati love shayari with pictures, gujarati love quotes 2021

Best Love Shayari in gujarati Font: If you want to get the best love shayari and share it with your friends then We are providing Latest Collection of Shayari for Love like best Love Shayari gujarati, Latest Love Shayari in gujarati, Gujarati Love Shayari, Two Line Love Shayari in gujarati, Love Sms and Love Status in gujarati. I hope you liked this Gujarati Love Shayari collection. Shayari is a type of Stave, that enables a man to express his profound emotions from base of the heart through words. You will get all the Latest and updated collection of Best Love Shayari in gujarati. Also Check our updated Sad Shayari and Yaad Shayari.

 

૧. જરૂરી નથી કે ખુશી થાય એની સાથે જ 
     પ્રેમ થાય...
     દિલ તોડવા વાળા પણ ગજબના
     યાદ રહી જાય છે... 
૨. પ્રેમ કરી તો બધા લેશે પણ જ્યારે નિભાવવા
    ની વાત આવશે...
    ત્યારે બધા ને પોતાની મજબૂરી
    યાદ આવશે...
૩. મારી જીણી ને મજાક બનાવીને
    મૂકી દીધો છે....
    અને વર્તન તો એવું કરે જાણે બધો વાંક
    મારો જ હોય....
૪. તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરી
    લ્યો સાહેબ...
    છેલ્લે તો તમને એમ જ કહેશે કે તે
    મારી માટે કર્યું જ શું છે....
૫. સાચો પ્રેમ કરવા વાળા જ તડપે છે
    સાહેબ...
    બાકી time pass કરવા વાળા તો
    મોજથી કરે છે.
૬. Relationship માં પ્રેમ હોવો જોઈએ
    સાહેબ...
    બાકી પૈસા તો આપણે બન્ને ભેગા
     મળીને પણ કમાઈ લઈશું....
૭. કડવું સત્ય આજકાલ લોકો sorry
    પોતાની ભૂલ માનવા...
    નથી બોલતા પણ Matter ને close
    કરવા માટે બોલતા હોય છે...
૮. સવાર સવાર માં તારો અવાજ
    સાંભળું....
    પછી દિવસની શું ઓકાત કે તે
    ખરાબ જાય....
૯. રડતા નહી કોઈ ને છોડી જવાથી
    કેમ કે..
    આ દુનિયા માં કોઈ પણ વસ્તુ
    permanent નથી.
૧૦. ભગવાન પાસે એક જ દુઆ
       માંગુ છું કે..
       જે છે તેને હંમેશા મારી પાસે જ
        રાખજે....
૧૧. કમી નથી આ દુનિયા માં
      છોકરીઓની...
      પણ આ દિલ ને તારા સિવાય કોઈ બીજું
      મંજૂર જ નથી...
૧૨. એક વાતનો જવાબ હજુ નથી
      મળ્યો...
     જે કિસ્મતમાં નથી તેની સાથે જ પ્રેમ
     શું કામ થાય છે....
૧૩. મારી આંખો માં આંસુ ના આવતા
      હોય એટલે...
     એનો મતલબ એ નથી કે મને દુઃખ
     ના થતું હોય...
૧૪. ભીડ હજારો ની હોય કે
      લાખોની...
     તને જોવાની ઈચ્છા મને હંમેશા
     રહે છે....
૧૫. special વ્યક્તિ સાથે વાત ભલે
      થોડીવાર જ થતી હોય..
      પણ જેટલી થતી હોય એ આપણું Mood
      બનાવી દેતી હોય છે...
૧૬. એ જરૂરી નથી કે તમે રોજ વાત
      કરો...
     પણ જ્યારે પણ કરો દિલ થી
     વાત કરો...
૧૭. બહારથી તો બધા ચહેરા સતા જ જોવા
       મળે છે આ દુનિયામાં.
       પણ તે ચહેરા ની અંદર ખૂબ જ ઉંડા રાક
       છૂપાયેલા હોય છે....
૧૮. છોકરીઓ એની સામે જ રડતી
       હોય છે....
       જે એના માટે ખૂબ Special
       હોય....
૧૯. એમ ના માનશો કે તમને કેહવાની મારી
      હિંમત નથી...
     અફસોસ બસ એ જ છે કે તમને લાગણી
     ની કોઈ કિંમત નથી...


Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari

Gujarati love shayari
Gujarati love sms

 

50+ Gujarati Love Shayari/Quotes 2021 with picture, gujarati love shayari 2021